قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - گوجراتىييەچە تەرجىمىسى * - تەرجىمىلەر مۇندەرىجىسى

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

مەنالار تەرجىمىسى سۈرە: سۈرە غاشىيە   ئايەت:

અલ્ ગોશિયહ

هَلْ اَتٰىكَ حَدِیْثُ الْغَاشِیَةِ ۟ؕ
૧) શું તમારી પાસે છવાઈ જનારી (કયામત) ની વાત પહોંચી?
ئەرەپچە تەپسىرلەر:
وُجُوْهٌ یَّوْمَىِٕذٍ خَاشِعَةٌ ۟ۙ
૨) તે દિવસે કેટલાક ચહેરા ભયભીત હશે.
ئەرەپچە تەپسىرلەر:
عَامِلَةٌ نَّاصِبَةٌ ۟ۙ
૩) (અને) પરિશ્રમ કરનારા થાકેલા હશે.
ئەرەپچە تەپسىرلەر:
تَصْلٰی نَارًا حَامِیَةً ۟ۙ
૪) તેઓ ભડકતી આગમાં જશે.
ئەرەپچە تەپسىرلەر:
تُسْقٰی مِنْ عَیْنٍ اٰنِیَةٍ ۟ؕ
૫) અતિશય ઉકળતા ઝરણાનું પાણી તેઓને પીવડાવવામાં આવશે.
ئەرەپچە تەپسىرلەر:
لَیْسَ لَهُمْ طَعَامٌ اِلَّا مِنْ ضَرِیْعٍ ۟ۙ
૬) તેમના માટે કાંટાવાળા સુકા ઘાસ સિવાય કંઇ ભોજન નહીં હોય.
ئەرەپچە تەپسىرلەر:
لَّا یُسْمِنُ وَلَا یُغْنِیْ مِنْ جُوْعٍ ۟ؕ
૭) જે ન હૃષ્ટપૃષ્ટ કરશે અને ન ભુખ દૂર કરશે.
ئەرەپچە تەپسىرلەر:
وُجُوْهٌ یَّوْمَىِٕذٍ نَّاعِمَةٌ ۟ۙ
૮) અને કેટલાક ચહેરા તે દિવસે તાજગીભર્યા અને (ખુશહાલ) હશે.
ئەرەپچە تەپسىرلەر:
لِّسَعْیِهَا رَاضِیَةٌ ۟ۙ
૯) પોતાના પ્રયત્નોથી ખુશ હશે.
ئەرەپچە تەپسىرلەر:
فِیْ جَنَّةٍ عَالِیَةٍ ۟ۙ
૧૦) ઉચ્ચશ્રેણી ની જન્નતમાં હશે.
ئەرەپچە تەپسىرلەر:
لَّا تَسْمَعُ فِیْهَا لَاغِیَةً ۟ؕ
૧૧) તેમાં કોઇ બકવાસ વાત નહી સાંભળે.
ئەرەپچە تەپسىرلەر:
فِیْهَا عَیْنٌ جَارِیَةٌ ۟ۘ
૧૨) તેમાં એક વહેતુ ઝરણું હશે.
ئەرەپچە تەپسىرلەر:
فِیْهَا سُرُرٌ مَّرْفُوْعَةٌ ۟ۙ
૧૩) (અને) તેમાં ઊંચા-ઊંચા આસન હશે.
ئەرەپچە تەپسىرلەر:
وَّاَكْوَابٌ مَّوْضُوْعَةٌ ۟ۙ
૧૪) તેમાં સામે મુકેલા પ્યાલા (હશે).
ئەرەپچە تەپسىرلەر:
وَّنَمَارِقُ مَصْفُوْفَةٌ ۟ۙ
૧૫) અને એક કતારમાં મુકેલા તકીયા હશે.
ئەرەپچە تەپسىرلەر:
وَّزَرَابِیُّ مَبْثُوْثَةٌ ۟ؕ
૧૬) અને મખમલી જાજમો ફેલાયેલી હશે.
ئەرەپچە تەپسىرلەر:
اَفَلَا یَنْظُرُوْنَ اِلَی الْاِبِلِ كَیْفَ خُلِقَتْ ۟ۥ
૧૭) શું તેઓ ઊંટ તરફ જોતા નથી કે તે કઇ રીતે પેદા કરવામાં આવ્યુ છે?
ئەرەپچە تەپسىرلەر:
وَاِلَی السَّمَآءِ كَیْفَ رُفِعَتْ ۟ۥ
૧૮) અને આકાશ તરફ, કે કઇ રીતે ઊંચુ કરવામાં આવ્યું છે?
ئەرەپچە تەپسىرلەر:
وَاِلَی الْجِبَالِ كَیْفَ نُصِبَتْ ۟ۥ
૧૯) અને પર્વતો તરફ, કે કઇ રીતે ઠોસી દેવામાં આવ્યા છે?
ئەرەپچە تەپسىرلەر:
وَاِلَی الْاَرْضِ كَیْفَ سُطِحَتْ ۟
૨૦) અને ધરતી તરફ કે કઇ રીતે પાથરવામાં આવી છે?
ئەرەپچە تەپسىرلەر:
فَذَكِّرْ ۫— اِنَّمَاۤ اَنْتَ مُذَكِّرٌ ۟ؕ
૨૧) બસ તમે નસીહત કરતા રહો. (કારણકે) તમે તો ફક્ત નસીહત કરનાર છો.
ئەرەپچە تەپسىرلەر:
لَسْتَ عَلَیْهِمْ بِمُصَۜیْطِرٍ ۟ۙ
૨૨) તમે તેમના ઉપર રખેવાળ નથી.
ئەرەپچە تەپسىرلەر:
اِلَّا مَنْ تَوَلّٰی وَكَفَرَ ۟ۙ
૨૩) હા ! જે વ્યક્તિ મોઢું ફેરવશે અને કુફ્ર કરશે.
ئەرەپچە تەپسىرلەر:
فَیُعَذِّبُهُ اللّٰهُ الْعَذَابَ الْاَكْبَرَ ۟ؕ
૨૪) તેને અલ્લાહ તઆલા ભારે સજા આપશે.
ئەرەپچە تەپسىرلەر:
اِنَّ اِلَیْنَاۤ اِیَابَهُمْ ۟ۙ
૨૫) ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.
ئەرەپچە تەپسىرلەر:
ثُمَّ اِنَّ عَلَیْنَا حِسَابَهُمْ ۟۠
૨૬) અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે.
ئەرەپچە تەپسىرلەر:
 
مەنالار تەرجىمىسى سۈرە: سۈرە غاشىيە
سۈرە مۇندەرىجىسى بەت نومۇرى
 
قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - گوجراتىييەچە تەرجىمىسى - تەرجىمىلەر مۇندەرىجىسى

قۇرئان كەرىمنىڭ گوجراتىييەچە تەرجىمىسىنى رابىيلا ئەلئۇمرى تەرجىمە قىلغان، مىلادىيە 2017-يىلى مومباي ئەلبىر مۇئەسسەسى نەشىر قىلغان.

تاقاش