કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા * - ભાષાંતરોની અનુક્રમણિકા

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ ઇખ્લાસ   આયત:

અલ્ ઇખ્લાસ

قُلْ هُوَ اللّٰهُ اَحَدٌ ۟ۚ
૧) તમે કહી દો કે અલ્લાહ એક જ છે.
અરબી તફસીરો:
اَللّٰهُ الصَّمَدُ ۟ۚ
૨) અલ્લાહ બેનિયાઝ છે.
અરબી તફસીરો:
لَمْ یَلِدْ ۙ۬— وَلَمْ یُوْلَدْ ۟ۙ
૩) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.
અરબી તફસીરો:
وَلَمْ یَكُنْ لَّهٗ كُفُوًا اَحَدٌ ۟۠
૪) અને તેના બરાબર કોઈ નથી.
અરબી તફસીરો:
 
શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ ઇખ્લાસ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા - ભાષાંતરોની અનુક્રમણિકા

ગુજરાતી ભાષામાં કુરઆન મજીદનું ભાષાતર, તેનું ભાષાતર રબ્બીલ ભાઈ ઉમરીએ વર્ષ ૨૦૧૭માં કર્યું,

બંધ કરો