કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા * - ભાષાંતરોની અનુક્રમણિકા

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

શબ્દોનું ભાષાંતર આયત: (27) સૂરહ: અલ્ અન્આમ
وَلَوْ تَرٰۤی اِذْ وُقِفُوْا عَلَی النَّارِ فَقَالُوْا یٰلَیْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِاٰیٰتِ رَبِّنَا وَنَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ ۟
૨૭- અને કાશ તમે તે સમય જોઈ લેતા, જ્યારે આ લોકોને જહન્નમ પાસે ઊભા રાખવામાં આવશે તો કહેશે, કદાચ અમને ફરીવાર દુનિયામાં મોકલવામાં આવતા, તો અમે અમારા પાલનહારની આયતોને જૂઠી નહીં ઠેરવીએ, અને ઈમાનવાળાઓ માંથી થઇ જઈશું
અરબી તફસીરો:
 
શબ્દોનું ભાષાંતર આયત: (27) સૂરહ: અલ્ અન્આમ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા - ભાષાંતરોની અનુક્રમણિકા

ગુજરાતી ભાષામાં કુરઆન મજીદનું ભાષાતર, તેનું ભાષાતર રબ્બીલ ભાઈ ઉમરીએ વર્ષ ૨૦૧૭માં કર્યું,

બંધ કરો