Traduction des sens du Noble Coran - Traduction en gujarati * - Lexique des traductions

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Traduction des sens Sourate: AL-WÂQI’AH   Verset:

અલ્ વાકિઆ

اِذَا وَقَعَتِ الْوَاقِعَةُ ۟ۙ
૧) જ્યારે કયામત આવી પહોંચશે.
Les exégèses en arabe:
لَیْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ ۟ۘ
૨) તેને કોઈ જુઠલાવી નહિ શકે,
Les exégèses en arabe:
خَافِضَةٌ رَّافِعَةٌ ۟ۙ
૩) તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.
Les exégèses en arabe:
اِذَا رُجَّتِ الْاَرْضُ رَجًّا ۟ۙ
૪) જ્યારે કે જમીનને ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.
Les exégèses en arabe:
وَّبُسَّتِ الْجِبَالُ بَسًّا ۟ۙ
૫) અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
Les exégèses en arabe:
فَكَانَتْ هَبَآءً مُّنْۢبَثًّا ۟ۙ
૬) પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.
Les exégèses en arabe:
وَّكُنْتُمْ اَزْوَاجًا ثَلٰثَةً ۟ؕ
૭) તે સમયે તમે ત્રણ જૂથોમાં બની જશો.
Les exégèses en arabe:
فَاَصْحٰبُ الْمَیْمَنَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَیْمَنَةِ ۟ؕ
૮) (એક) જમણા હાથવાળા હશે, કેવા સારા હશે. જમણા હાથવાળા.
Les exégèses en arabe:
وَاَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْمَشْـَٔمَةِ ۟ؕ
૯) અને (બીજા) ડાબા હાથવાળા હશે, ડાબા હાથવાળાઓને શું કહીએ?
Les exégèses en arabe:
وَالسّٰبِقُوْنَ السّٰبِقُوْنَ ۟ۙ
૧૦) અને (ત્રીજા) આગળ વધનારા, તે તો આગળ વધનારા જ છે.
Les exégèses en arabe:
اُولٰٓىِٕكَ الْمُقَرَّبُوْنَ ۟ۚ
૧૧) આ જ તે લોકો છે, જેઓ અલ્લાહના ખાસ બંદાઓ હશે.
Les exégèses en arabe:
فِیْ جَنّٰتِ النَّعِیْمِ ۟
૧૨) નેઅમતોવાળા બગીચામાં છે.
Les exégèses en arabe:
ثُلَّةٌ مِّنَ الْاَوَّلِیْنَ ۟ۙ
૧૩) પહેલાના લોકો માંથી તેમનું મોટું જૂથ હશે.
Les exégèses en arabe:
وَقَلِیْلٌ مِّنَ الْاٰخِرِیْنَ ۟ؕ
૧૪) અને પાછળના લોકો માંથી ઓછા હશે.
Les exégèses en arabe:
عَلٰی سُرُرٍ مَّوْضُوْنَةٍ ۟ۙ
૧૫) આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,
Les exégèses en arabe:
مُّتَّكِـِٕیْنَ عَلَیْهَا مُتَقٰبِلِیْنَ ۟
૧૬) એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.
Les exégèses en arabe:
یَطُوْفُ عَلَیْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُوْنَ ۟ۙ
૧૭) હંમેશા જવાન રહેનાર સેવકો તેમની આજુબાજુ હશે.
Les exégèses en arabe:
بِاَكْوَابٍ وَّاَبَارِیْقَ ۙ۬— وَكَاْسٍ مِّنْ مَّعِیْنٍ ۟ۙ
૧૮) એવી શરાબના પ્યાલા, જાગ અને જામ લઇ,
Les exégèses en arabe:
لَّا یُصَدَّعُوْنَ عَنْهَا وَلَا یُنْزِفُوْنَ ۟ۙ
૧૯) જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.
Les exégèses en arabe:
وَفَاكِهَةٍ مِّمَّا یَتَخَیَّرُوْنَ ۟ۙ
૨૦) અને એવા ફળો લઇને, જે તેઓને મનગમતા હશે,
Les exégèses en arabe:
وَلَحْمِ طَیْرٍ مِّمَّا یَشْتَهُوْنَ ۟ؕ
૨૧) અને પંખીઓના ગોશ્ત, જે તેઓને પસંદ હશે,
Les exégèses en arabe:
وَحُوْرٌ عِیْنٌ ۟ۙ
૨૨) અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ હશે.
Les exégèses en arabe:
كَاَمْثَالِ اللُّؤْلُو الْمَكْنُوْنِ ۟ۚ
૨૩) જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.
Les exégèses en arabe:
جَزَآءً بِمَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
૨૪) આ તે કર્મોનો બદલો હશે, જે તેઓ કરતા હતા.
Les exégèses en arabe:
لَا یَسْمَعُوْنَ فِیْهَا لَغْوًا وَّلَا تَاْثِیْمًا ۟ۙ
૨૫) ન ત્યાં બકવાસ સાંભળશે અને ન તો કોઈ ગુનાહની વાત.
Les exégèses en arabe:
اِلَّا قِیْلًا سَلٰمًا سَلٰمًا ۟
૨૬) તેઓ બસ (એકબીજાને) સલામ જ સલામ કહેતા હશે.
Les exégèses en arabe:
وَاَصْحٰبُ الْیَمِیْنِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الْیَمِیْنِ ۟ؕ
૨૭) અને જમણા હાથવાળા કેટલા (ખુશનસીબ) છે. જમણા હાથવાળાઓ.
Les exégèses en arabe:
فِیْ سِدْرٍ مَّخْضُوْدٍ ۟ۙ
૨૮) તેઓ મજા કરશે, કાંટા વગરની વેલોમાં.
Les exégèses en arabe:
وَّطَلْحٍ مَّنْضُوْدٍ ۟ۙ
૨૯) અને એક પર એક બનાવેલા ખૂંટા.
Les exégèses en arabe:
وَّظِلٍّ مَّمْدُوْدٍ ۟ۙ
૩૦) દૂર સુધી ફેલાયેલા પડછાયા,
Les exégèses en arabe:
وَّمَآءٍ مَّسْكُوْبٍ ۟ۙ
૩૧) અને વહેતા પાણીમાં,
Les exégèses en arabe:
وَّفَاكِهَةٍ كَثِیْرَةٍ ۟ۙ
૩૨) અને ઘણા જ ફળોમાં હશે.
Les exégèses en arabe:
لَّا مَقْطُوْعَةٍ وَّلَا مَمْنُوْعَةٍ ۟ۙ
૩૩) જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.
Les exégèses en arabe:
وَّفُرُشٍ مَّرْفُوْعَةٍ ۟ؕ
૩૪) અને ઊંચા ઊંચા પાથરણા પર બેઠા હશે
Les exégèses en arabe:
اِنَّاۤ اَنْشَاْنٰهُنَّ اِنْشَآءً ۟ۙ
૩૫) અમે તેમની (ની પત્નીઓને) ખાસ તરીકાથી નવેસરથી પેદા કરીશું.
Les exégèses en arabe:
فَجَعَلْنٰهُنَّ اَبْكَارًا ۟ۙ
૩૬) અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવીશું.
Les exégèses en arabe:
عُرُبًا اَتْرَابًا ۟ۙ
૩૭) જે પોતાના પતિને મુહબ્બત કરવાવાળી અને સરખી ઉંમરની હશે.
Les exégèses en arabe:
لِّاَصْحٰبِ الْیَمِیْنِ ۟ؕ۠
૩૮) આ બધુ જ જમણા હાથવાળાઓ માટે હશે.
Les exégèses en arabe:
ثُلَّةٌ مِّنَ الْاَوَّلِیْنَ ۟ۙ
૩૯) ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.
Les exégèses en arabe:
وَثُلَّةٌ مِّنَ الْاٰخِرِیْنَ ۟ؕ
૪૦) અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.
Les exégèses en arabe:
وَاَصْحٰبُ الشِّمَالِ ۙ۬— مَاۤ اَصْحٰبُ الشِّمَالِ ۟ؕ
૪૧) અને ડાબા હાથવાળા જે હશે તો તેમની (નષ્ટતા)નું શું કહેવું?
Les exégèses en arabe:
فِیْ سَمُوْمٍ وَّحَمِیْمٍ ۟ۙ
૪૨) તેઓ લુ અને ગરમ પાણી માં (હશે).
Les exégèses en arabe:
وَّظِلٍّ مِّنْ یَّحْمُوْمٍ ۟ۙ
૪૩) અને કાળા ધુમાડાના પડછાયામાં હશે.
Les exégèses en arabe:
لَّا بَارِدٍ وَّلَا كَرِیْمٍ ۟
૪૪) જે ન તો ઠંડો હશે અને ન તો આરામદાયક.
Les exégèses en arabe:
اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُتْرَفِیْنَ ۟ۚۖ
૪૫) નિ:શંક આ લોકો આ (પરિણામ) પહેલા ખૂબ જ ઠાઠમાઠમાં હતા.
Les exégèses en arabe:
وَكَانُوْا یُصِرُّوْنَ عَلَی الْحِنْثِ الْعَظِیْمِ ۟ۚ
૪૬) અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા હતા.
Les exégèses en arabe:
وَكَانُوْا یَقُوْلُوْنَ ۙ۬— اَىِٕذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَ ۟ۙ
૪૭) અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે?
Les exégèses en arabe:
اَوَاٰبَآؤُنَا الْاَوَّلُوْنَ ۟
૪૮) અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ ?
Les exégèses en arabe:
قُلْ اِنَّ الْاَوَّلِیْنَ وَالْاٰخِرِیْنَ ۟ۙ
૪૯) તમે તેમને કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,
Les exégèses en arabe:
لَمَجْمُوْعُوْنَ ۙ۬— اِلٰی مِیْقَاتِ یَوْمٍ مَّعْلُوْمٍ ۟
૫૦) સૌને એક નક્કી કરેલ દિવસે ભેગા કરવામાં આવશે,જેનો સમય નક્કી છે.
Les exégèses en arabe:
ثُمَّ اِنَّكُمْ اَیُّهَا الضَّآلُّوْنَ الْمُكَذِّبُوْنَ ۟ۙ
૫૧) પછી તમે હે જૂઠલાવનારાઓ ! તમે ગુમરાહ છો.
Les exégèses en arabe:
لَاٰكِلُوْنَ مِنْ شَجَرٍ مِّنْ زَقُّوْمٍ ۟ۙ
૫૨) તમારે એક એવું વ્રુક્ષ ખાવું પડશે, જેનું નામ ઝક્કૂમ છે.
Les exégèses en arabe:
فَمَالِـُٔوْنَ مِنْهَا الْبُطُوْنَ ۟ۚ
૫૩) અને તેનાથી જ તમે પેટ ભરશો.
Les exégèses en arabe:
فَشٰرِبُوْنَ عَلَیْهِ مِنَ الْحَمِیْمِ ۟ۚ
૫૪) પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.
Les exégèses en arabe:
فَشٰرِبُوْنَ شُرْبَ الْهِیْمِ ۟ؕ
૫૫) જેને તમે તરસ્યા ઊંટ જેવું પીશો, જે બીમાર હશે.
Les exégèses en arabe:
هٰذَا نُزُلُهُمْ یَوْمَ الدِّیْنِ ۟ؕ
૫૬) બદલાના દિવસે તેઓની આ મહેમાની હશે.
Les exégèses en arabe:
نَحْنُ خَلَقْنٰكُمْ فَلَوْلَا تُصَدِّقُوْنَ ۟
૫૭) અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.
Les exégèses en arabe:
اَفَرَءَیْتُمْ مَّا تُمْنُوْنَ ۟ؕ
૫૮) હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,
Les exégèses en arabe:
ءَاَنْتُمْ تَخْلُقُوْنَهٗۤ اَمْ نَحْنُ الْخٰلِقُوْنَ ۟
૫૯) તો તે બાળકને તમે પેદા કરો છો અથવા તો તેને પેદા કરવાવાળા અમે જ છે ?
Les exégèses en arabe:
نَحْنُ قَدَّرْنَا بَیْنَكُمُ الْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوْقِیْنَ ۟ۙ
૬૦) અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.
Les exégèses en arabe:
عَلٰۤی اَنْ نُّبَدِّلَ اَمْثَالَكُمْ وَنُنْشِئَكُمْ فِیْ مَا لَا تَعْلَمُوْنَ ۟
૬૧) કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી.
Les exégèses en arabe:
وَلَقَدْ عَلِمْتُمُ النَّشْاَةَ الْاُوْلٰی فَلَوْلَا تَذَكَّرُوْنَ ۟
૬૨) તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા ?
Les exégèses en arabe:
اَفَرَءَیْتُمْ مَّا تَحْرُثُوْنَ ۟ؕ
૬૩) હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,
Les exégèses en arabe:
ءَاَنْتُمْ تَزْرَعُوْنَهٗۤ اَمْ نَحْنُ الزّٰرِعُوْنَ ۟
૬૪) તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.
Les exégèses en arabe:
لَوْ نَشَآءُ لَجَعَلْنٰهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُوْنَ ۟
૬૫) જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.
Les exégèses en arabe:
اِنَّا لَمُغْرَمُوْنَ ۟ۙ
૬૬) કે અમારા પર ભાર થઇ ગયો છે.
Les exégèses en arabe:
بَلْ نَحْنُ مَحْرُوْمُوْنَ ۟
૬૭) પરંતુ અમારું નસીબ જ ફૂટી ગયું.
Les exégèses en arabe:
اَفَرَءَیْتُمُ الْمَآءَ الَّذِیْ تَشْرَبُوْنَ ۟ؕ
૬૮) હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,
Les exégèses en arabe:
ءَاَنْتُمْ اَنْزَلْتُمُوْهُ مِنَ الْمُزْنِ اَمْ نَحْنُ الْمُنْزِلُوْنَ ۟
૬૯) તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ ?
Les exégèses en arabe:
لَوْ نَشَآءُ جَعَلْنٰهُ اُجَاجًا فَلَوْلَا تَشْكُرُوْنَ ۟
૭૦) જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા ?
Les exégèses en arabe:
اَفَرَءَیْتُمُ النَّارَ الَّتِیْ تُوْرُوْنَ ۟ؕ
૭૧) હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,
Les exégèses en arabe:
ءَاَنْتُمْ اَنْشَاْتُمْ شَجَرَتَهَاۤ اَمْ نَحْنُ الْمُنْشِـُٔوْنَ ۟
૭૨) તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે ?
Les exégèses en arabe:
نَحْنُ جَعَلْنٰهَا تَذْكِرَةً وَّمَتَاعًا لِّلْمُقْوِیْنَ ۟ۚ
૭૩) અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.
Les exégèses en arabe:
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۟
૭૪) બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારની તસ્બીહ કરતા રહો.
Les exégèses en arabe:
فَلَاۤ اُقْسِمُ بِمَوٰقِعِ النُّجُوْمِ ۟ۙ
૭૫) બસ ! હું કસમ ખાઉં છુંમ એ જગ્યાની જ્યાં તારાઓના પડે છે.
Les exégèses en arabe:
وَاِنَّهٗ لَقَسَمٌ لَّوْ تَعْلَمُوْنَ عَظِیْمٌ ۟ۙ
૭૬) અને જો તમને સમજતા હોય, તો આ ઘણી જ મોટી કસમ છે.
Les exégèses en arabe:
اِنَّهٗ لَقُرْاٰنٌ كَرِیْمٌ ۟ۙ
૭૭) નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.
Les exégèses en arabe:
فِیْ كِتٰبٍ مَّكْنُوْنٍ ۟ۙ
૭૮) જે એક સુરક્ષિત કિતાબમાં છે.
Les exégèses en arabe:
لَّا یَمَسُّهٗۤ اِلَّا الْمُطَهَّرُوْنَ ۟ؕ
૭૯) તેને ફકત પવિત્ર લોકો જ સ્પર્શ કરી શકે છે.
Les exégèses en arabe:
تَنْزِیْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟
૮૦) આ સૃષ્ટિના પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે.
Les exégèses en arabe:
اَفَبِهٰذَا الْحَدِیْثِ اَنْتُمْ مُّدْهِنُوْنَ ۟ۙ
૮૧) શું તમે આ વાતને સામાન્ય જાણો છો ?
Les exégèses en arabe:
وَتَجْعَلُوْنَ رِزْقَكُمْ اَنَّكُمْ تُكَذِّبُوْنَ ۟
૮૨) અને તેની બાબતે તમે નક્કી કર્યું છે કે અમે ફકત જુઠલાવતા રહીશું.
Les exégèses en arabe:
فَلَوْلَاۤ اِذَا بَلَغَتِ الْحُلْقُوْمَ ۟ۙ
૮૩) એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.
Les exégèses en arabe:
وَاَنْتُمْ حِیْنَىِٕذٍ تَنْظُرُوْنَ ۟ۙ
૮૪) અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.
Les exégèses en arabe:
وَنَحْنُ اَقْرَبُ اِلَیْهِ مِنْكُمْ وَلٰكِنْ لَّا تُبْصِرُوْنَ ۟
૮૫) અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા.
Les exégèses en arabe:
فَلَوْلَاۤ اِنْ كُنْتُمْ غَیْرَ مَدِیْنِیْنَ ۟ۙ
૮૬) જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું?
Les exégèses en arabe:
تَرْجِعُوْنَهَاۤ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟
૮૭) અને જો તમે (પોતાની વાતમાં) સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ.
Les exégèses en arabe:
فَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُقَرَّبِیْنَ ۟ۙ
૮૮) હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય.
Les exégèses en arabe:
فَرَوْحٌ وَّرَیْحَانٌ ۙ۬— وَّجَنَّتُ نَعِیْمٍ ۟
૮૯) તેને તો આરામ , ખોરાક અને આરામદાયક બગીચા હશે.
Les exégèses en arabe:
وَاَمَّاۤ اِنْ كَانَ مِنْ اَصْحٰبِ الْیَمِیْنِ ۟ۙ
૯૦) અને જો તે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી હશે.
Les exégèses en arabe:
فَسَلٰمٌ لَّكَ مِنْ اَصْحٰبِ الْیَمِیْنِ ۟
૯૧) તો (તેને કહેવામાં આવશે કે) તમારા માટે સલામતી જ સલામતી છે, કે તમે જમણા હાથવાળાઓ માંથી છો.
Les exégèses en arabe:
وَاَمَّاۤ اِنْ كَانَ مِنَ الْمُكَذِّبِیْنَ الضَّآلِّیْنَ ۟ۙ
૯૨) પરંતુ જો કોઇ જુઠલાવનારા ગુમરાહ લોકો માંથી હશે,
Les exégèses en arabe:
فَنُزُلٌ مِّنْ حَمِیْمٍ ۟ۙ
૯૩) તો તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની હશે.
Les exégèses en arabe:
وَّتَصْلِیَةُ جَحِیْمٍ ۟
૯૪) અને તેને જહન્નમમાં નાખી દેવામાં આવશે.
Les exégèses en arabe:
اِنَّ هٰذَا لَهُوَ حَقُّ الْیَقِیْنِ ۟ۚ
૯૫) આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.
Les exégèses en arabe:
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِیْمِ ۟۠
૯૬) બસ(હે પયગંબર) ! તમે પોતાના પાલનહારનાં નામની તસ્બીહ કરતા રહો, જે ખૂબ જ મહાનતા વાળો છે.
Les exégèses en arabe:
 
Traduction des sens Sourate: AL-WÂQI’AH
Lexique des sourates Numéro de la page
 
Traduction des sens du Noble Coran - Traduction en gujarati - Lexique des traductions

Traduction des sens du Noble Coran en langue gujarati par Rabîlâ Al 'Umrî et publiée par la société Al Birr - Mumbai 2017

Fermeture