وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی غوتراجی * - پێڕستی وه‌رگێڕاوه‌كان

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

وه‌رگێڕانی ماناكان سوره‌تی: سورەتی الماعون   ئایه‌تی:

અલ્ માઉન

اَرَءَیْتَ الَّذِیْ یُكَذِّبُ بِالدِّیْنِ ۟ؕ
૧) શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે ?
تەفسیرە عەرەبیەکان:
فَذٰلِكَ الَّذِیْ یَدُعُّ الْیَتِیْمَ ۟ۙ
૨) તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,
تەفسیرە عەرەبیەکان:
وَلَا یَحُضُّ عَلٰی طَعَامِ الْمِسْكِیْنِ ۟ؕ
૩) અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.
تەفسیرە عەرەبیەکان:
فَوَیْلٌ لِّلْمُصَلِّیْنَ ۟ۙ
૪) પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે.
تەفسیرە عەرەبیەکان:
الَّذِیْنَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُوْنَ ۟ۙ
૫) જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.
تەفسیرە عەرەبیەکان:
الَّذِیْنَ هُمْ یُرَآءُوْنَ ۟ۙ
૬) જેઓ દેખાડો કરે છે,
تەفسیرە عەرەبیەکان:
وَیَمْنَعُوْنَ الْمَاعُوْنَ ۟۠
૭) અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.
تەفسیرە عەرەبیەکان:
 
وه‌رگێڕانی ماناكان سوره‌تی: سورەتی الماعون
پێڕستی سوره‌ته‌كان ژمارەی پەڕە
 
وه‌رگێڕانی ماناكانی قورئانی پیرۆز - وەرگێڕاوی غوتراجی - پێڕستی وه‌رگێڕاوه‌كان

وەرگێڕاوی ماناکانی قورئانی پیرۆز بۆ زمانی غوجراتی، وەرگێڕان: ریبلا العمري سەرۆکی ناوەندی لیکۆڵینەوە وفێرکردنی ئیسلامی - نادیاد غوجرات، بڵاوکراوەتەوە لە لایەن دامەزراوەی البر - مومبای 2017.

داخستن