Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati * - Index van vertaling

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Vertaling van de betekenissen Surah: Soerat Al-Maa'oen (De Noden van Buren)   Vers:

અલ્ માઉન

اَرَءَیْتَ الَّذِیْ یُكَذِّبُ بِالدِّیْنِ ۟ؕ
૧) શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે ?
Arabische uitleg van de Qur'an:
فَذٰلِكَ الَّذِیْ یَدُعُّ الْیَتِیْمَ ۟ۙ
૨) તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,
Arabische uitleg van de Qur'an:
وَلَا یَحُضُّ عَلٰی طَعَامِ الْمِسْكِیْنِ ۟ؕ
૩) અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.
Arabische uitleg van de Qur'an:
فَوَیْلٌ لِّلْمُصَلِّیْنَ ۟ۙ
૪) પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે.
Arabische uitleg van de Qur'an:
الَّذِیْنَ هُمْ عَنْ صَلَاتِهِمْ سَاهُوْنَ ۟ۙ
૫) જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.
Arabische uitleg van de Qur'an:
الَّذِیْنَ هُمْ یُرَآءُوْنَ ۟ۙ
૬) જેઓ દેખાડો કરે છે,
Arabische uitleg van de Qur'an:
وَیَمْنَعُوْنَ الْمَاعُوْنَ ۟۠
૭) અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.
Arabische uitleg van de Qur'an:
 
Vertaling van de betekenissen Surah: Soerat Al-Maa'oen (De Noden van Buren)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati - Index van vertaling

Vertaling van de betekenissen van de Heilige Koran naar het Gujarati, vertaald door Rabila Al Omri, het hoofd van het Centrum voor Islamitisch Onderzoek en Onderwijs - Nadayad Gujarati. Gepubliceerd door Al Bir Foundation - Mumbai 2017.

Sluit