Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati * - Index van vertaling

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Vertaling van de betekenissen Surah: Soerat Al-Kaafiroen (De Ongelovigen)   Vers:

અલ્ કાફિરુન

قُلْ یٰۤاَیُّهَا الْكٰفِرُوْنَ ۟ۙ
૧) તમે કહી દો કે હે કાફિરો !
Arabische uitleg van de Qur'an:
لَاۤ اَعْبُدُ مَا تَعْبُدُوْنَ ۟ۙ
૨) જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
Arabische uitleg van de Qur'an:
وَلَاۤ اَنْتُمْ عٰبِدُوْنَ مَاۤ اَعْبُدُ ۟ۚ
૩) અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
Arabische uitleg van de Qur'an:
وَلَاۤ اَنَا عَابِدٌ مَّا عَبَدْتُّمْ ۟ۙ
૪) અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.
Arabische uitleg van de Qur'an:
وَلَاۤ اَنْتُمْ عٰبِدُوْنَ مَاۤ اَعْبُدُ ۟ؕ
૫) અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
Arabische uitleg van de Qur'an:
لَكُمْ دِیْنُكُمْ وَلِیَ دِیْنِ ۟۠
૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.
Arabische uitleg van de Qur'an:
 
Vertaling van de betekenissen Surah: Soerat Al-Kaafiroen (De Ongelovigen)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati - Index van vertaling

Vertaling van de betekenissen van de Heilige Koran naar het Gujarati, vertaald door Rabila Al Omri, het hoofd van het Centrum voor Islamitisch Onderzoek en Onderwijs - Nadayad Gujarati. Gepubliceerd door Al Bir Foundation - Mumbai 2017.

Sluit