Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati * - Index van vertaling

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Vertaling van de betekenissen Surah: Soerat Al-Falaq (De Dauw)   Vers:

અલ્ ફલક

قُلْ اَعُوْذُ بِرَبِّ الْفَلَقِ ۟ۙ
૧. તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.
Arabische uitleg van de Qur'an:
مِنْ شَرِّ مَا خَلَقَ ۟ۙ
૨. દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.
Arabische uitleg van de Qur'an:
وَمِنْ شَرِّ غَاسِقٍ اِذَا وَقَبَ ۟ۙ
૩. અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.
Arabische uitleg van de Qur'an:
وَمِنْ شَرِّ النَّفّٰثٰتِ فِی الْعُقَدِ ۟ۙ
૪. અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ).
Arabische uitleg van de Qur'an:
وَمِنْ شَرِّ حَاسِدٍ اِذَا حَسَدَ ۟۠
૫. અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે.
Arabische uitleg van de Qur'an:
 
Vertaling van de betekenissen Surah: Soerat Al-Falaq (De Dauw)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati - Index van vertaling

Vertaling van de betekenissen van de Heilige Koran naar het Gujarati, vertaald door Rabila Al Omri, het hoofd van het Centrum voor Islamitisch Onderzoek en Onderwijs - Nadayad Gujarati. Gepubliceerd door Al Bir Foundation - Mumbai 2017.

Sluit