Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati * - Index van vertaling

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Vertaling van de betekenissen Surah: Soerat Al-Qadr (De Waardevolle Nacht)   Vers:

અલ્ કદર

اِنَّاۤ اَنْزَلْنٰهُ فِیْ لَیْلَةِ الْقَدْرِ ۟ۚۙ
૧) અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.
Arabische uitleg van de Qur'an:
وَمَاۤ اَدْرٰىكَ مَا لَیْلَةُ الْقَدْرِ ۟ؕ
૨) અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે ?
Arabische uitleg van de Qur'an:
لَیْلَةُ الْقَدْرِ ۙ۬— خَیْرٌ مِّنْ اَلْفِ شَهْرٍ ۟ؕؔ
૩) કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.
Arabische uitleg van de Qur'an:
تَنَزَّلُ الْمَلٰٓىِٕكَةُ وَالرُّوْحُ فِیْهَا بِاِذْنِ رَبِّهِمْ ۚ— مِنْ كُلِّ اَمْرٍ ۟ۙۛ
૪) તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.
Arabische uitleg van de Qur'an:
سَلٰمٌ ۛ۫— هِیَ حَتّٰی مَطْلَعِ الْفَجْرِ ۟۠
૫) આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).
Arabische uitleg van de Qur'an:
 
Vertaling van de betekenissen Surah: Soerat Al-Qadr (De Waardevolle Nacht)
Surah's Index Pagina nummer
 
Vertaling van de betekenissen Edele Qur'an - Vertaling naar het Gujarati - Index van vertaling

Vertaling van de betekenissen van de Heilige Koran naar het Gujarati, vertaald door Rabila Al Omri, het hoofd van het Centrum voor Islamitisch Onderzoek en Onderwijs - Nadayad Gujarati. Gepubliceerd door Al Bir Foundation - Mumbai 2017.

Sluit