ترجمهٔ معانی قرآن کریم - ترجمه گجراتی * - لیست ترجمه ها

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

ترجمهٔ معانی سوره: سوره تكاثر   آیه:

અત્ તકાષુર

اَلْهٰىكُمُ التَّكَاثُرُ ۟ۙ
૧) વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.
تفسیرهای عربی:
حَتّٰی زُرْتُمُ الْمَقَابِرَ ۟ؕ
૨) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.
تفسیرهای عربی:
كَلَّا سَوْفَ تَعْلَمُوْنَ ۟ۙ
૩) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.
تفسیرهای عربی:
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُوْنَ ۟ؕ
૪) કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.
تفسیرهای عربی:
كَلَّا لَوْ تَعْلَمُوْنَ عِلْمَ الْیَقِیْنِ ۟ؕ
૫) કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.
تفسیرهای عربی:
لَتَرَوُنَّ الْجَحِیْمَ ۟ۙ
૬) યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.
تفسیرهای عربی:
ثُمَّ لَتَرَوُنَّهَا عَیْنَ الْیَقِیْنِ ۟ۙ
૭) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.
تفسیرهای عربی:
ثُمَّ لَتُسْـَٔلُنَّ یَوْمَىِٕذٍ عَنِ النَّعِیْمِ ۟۠
૮) ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.
تفسیرهای عربی:
 
ترجمهٔ معانی سوره: سوره تكاثر
فهرست سوره ها شماره صفحه
 
ترجمهٔ معانی قرآن کریم - ترجمه گجراتی - لیست ترجمه ها

ترجمه ى معانی قرآن کریم به زبان گجراتی. مترجم: رابیلا العُمری، رئيس مركز تحقيقات و آموزش اسلامى - نادياد گجرات. ناشر: مؤسسه البر - بمبئی 2017 ميلادى.

بستن