કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા * - ભાષાંતરોની અનુક્રમણિકા

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ ફીલ   આયત:

અલ્ ફીલ

اَلَمْ تَرَ كَیْفَ فَعَلَ رَبُّكَ بِاَصْحٰبِ الْفِیْلِ ۟ؕ
૧) શું તમે જોયું નથી કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ?
અરબી તફસીરો:
اَلَمْ یَجْعَلْ كَیْدَهُمْ فِیْ تَضْلِیْلٍ ۟ۙ
૨) શું તેણે તેમની યુક્તિને નિષ્ફળ નહતી કરી ?
અરબી તફસીરો:
وَّاَرْسَلَ عَلَیْهِمْ طَیْرًا اَبَابِیْلَ ۟ۙ
૩) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.
અરબી તફસીરો:
تَرْمِیْهِمْ بِحِجَارَةٍ مِّنْ سِجِّیْلٍ ۟ۙ
૪) જે તેમના પર કાંકરીઓ જેવા પથ્થર ફેંકી રહ્યા હતા.
અરબી તફસીરો:
فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّاْكُوْلٍ ۟۠
૫) બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.
અરબી તફસીરો:
 
શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ ફીલ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા - ભાષાંતરોની અનુક્રમણિકા

ગુજરાતી ભાષામાં કુરઆન મજીદનું ભાષાતર, તેનું ભાષાતર રબ્બીલ ભાઈ ઉમરીએ વર્ષ ૨૦૧૭માં કર્યું,

બંધ કરો