Kilniojo Korano reikšmių vertimas - Gudžaratų k. vertimas * - Vertimų turinys

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

Reikšmių vertimas Sūra: Sūra Al-Kadr   Aja (Korano eilutė):

અલ્ કદર

اِنَّاۤ اَنْزَلْنٰهُ فِیْ لَیْلَةِ الْقَدْرِ ۟ۚۙ
૧. અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.
Tafsyrai arabų kalba:
وَمَاۤ اَدْرٰىكَ مَا لَیْلَةُ الْقَدْرِ ۟ؕ
૨. અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે ?
Tafsyrai arabų kalba:
لَیْلَةُ الْقَدْرِ ۙ۬— خَیْرٌ مِّنْ اَلْفِ شَهْرٍ ۟ؕؔ
૩. કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.
Tafsyrai arabų kalba:
تَنَزَّلُ الْمَلٰٓىِٕكَةُ وَالرُّوْحُ فِیْهَا بِاِذْنِ رَبِّهِمْ ۚ— مِنْ كُلِّ اَمْرٍ ۟ۙۛ
૪. તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.
Tafsyrai arabų kalba:
سَلٰمٌ ۛ۫— هِیَ حَتّٰی مَطْلَعِ الْفَجْرِ ۟۠
૫. આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).
Tafsyrai arabų kalba:
 
Reikšmių vertimas Sūra: Sūra Al-Kadr
Sūrų turinys Puslapio numeris
 
Kilniojo Korano reikšmių vertimas - Gudžaratų k. vertimas - Vertimų turinys

Kilniojo Korano reikšmių vertimas į gujrati kalbą. Išvertė Rabila Al-Umari - Islamo tyrimų ir švietimo centro vadovas - Nadiad Gujrat. Išleido Al Bir įmonė - Mumbajus 2017 m.

Uždaryti