কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ * - অনুবাদসমূহের সূচী

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

অর্থসমূহের অনুবাদ সূরা: সূরা আশ-শামস   আয়াত:

અશ્ શમ્શ

وَالشَّمْسِ وَضُحٰىهَا ۟
૧) સૂર્ય અને તેના તડકાની કસમ !
আরবি তাফসীরসমূহ:
وَالْقَمَرِ اِذَا تَلٰىهَا ۟
૨) અને ચદ્રની, જ્યારે તે તેની પાછળ આવે.
আরবি তাফসীরসমূহ:
وَالنَّهَارِ اِذَا جَلّٰىهَا ۟
૩) અને દિવસની કસમ, જ્યારે તે સૂર્યને પ્રગટ કરે.
আরবি তাফসীরসমূহ:
وَالَّیْلِ اِذَا یَغْشٰىهَا ۟
૪) અને રાતની કસમ, જ્યારે તે તેને ઢાકી દેં.
আরবি তাফসীরসমূহ:
وَالسَّمَآءِ وَمَا بَنٰىهَا ۟
૫) કસમ છે આકાશની અને તે હસ્તીની જેણે તેને બનાવ્યું.
আরবি তাফসীরসমূহ:
وَالْاَرْضِ وَمَا طَحٰىهَا ۟
૬) અને ધરતીની કસમ, અને તે હસ્તીની જેણે તેને પાથરી દીધી.
আরবি তাফসীরসমূহ:
وَنَفْسٍ وَّمَا سَوّٰىهَا ۟
૭) કસમ છે, પ્રાણની અને તેની, જેણે તેને ઠીક કરી બનાવ્યું.
আরবি তাফসীরসমূহ:
فَاَلْهَمَهَا فُجُوْرَهَا وَتَقْوٰىهَا ۟
૮) પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય.
আরবি তাফসীরসমূহ:
قَدْ اَفْلَحَ مَنْ زَكّٰىهَا ۟
૯) સફળ તે બની ગયો, જેણે પોતાના મનને સુધારી દીધું.
আরবি তাফসীরসমূহ:
وَقَدْ خَابَ مَنْ دَسّٰىهَا ۟ؕ
૧૦) અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
আরবি তাফসীরসমূহ:
كَذَّبَتْ ثَمُوْدُ بِطَغْوٰىهَاۤ ۟
૧૧) (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે (સત્યને) જુઠલાવ્યું.
আরবি তাফসীরসমূহ:
اِذِ انْۢبَعَثَ اَشْقٰىهَا ۟
૧૨) જ્યારે તેમના માંનો મોટો દુર્ભાગી વ્યક્તિ ઉભો થયો.
আরবি তাফসীরসমূহ:
فَقَالَ لَهُمْ رَسُوْلُ اللّٰهِ نَاقَةَ اللّٰهِ وَسُقْیٰهَا ۟ؕ
૧૩) તેમને અલ્લાહના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).
আরবি তাফসীরসমূহ:
فَكَذَّبُوْهُ فَعَقَرُوْهَا— فَدَمْدَمَ عَلَیْهِمْ رَبُّهُمْ بِذَنْۢبِهِمْ فَسَوّٰىهَا ۟
૧૪) તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા.
আরবি তাফসীরসমূহ:
وَلَا یَخَافُ عُقْبٰهَا ۟۠
૧૫) અને તે આવી નષ્ટતાના પરિણામથી ડરતો નથી.
আরবি তাফসীরসমূহ:
 
অর্থসমূহের অনুবাদ সূরা: সূরা আশ-শামস
সূরাসমূহের সূচী পৃষ্ঠার নাম্বার
 
কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - গুজরাটি ভাষায় অনুবাদ - অনুবাদসমূহের সূচী

গুজরাটি ভাষায় কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ। অনুবাদ করেছেন রাবিলা আল-উমরি, ইসলামী গবেষণা ও শিক্ষা কেন্দ্রের প্রধান - নদিয়াদ গুজরাত। প্রকাশ করেছে আল-বিরর ফাউন্ডেশন - মুম্বাই ২০১৭ইং।

বন্ধ