કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા * - ભાષાંતરોની અનુક્રમણિકા

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ કોરિઅહ   આયત:

અલ્ કોરિઅહ

اَلْقَارِعَةُ ۟ۙ
૧) ખટખટાવી નાખનાર.
અરબી તફસીરો:
مَا الْقَارِعَةُ ۟ۚ
૨) શું છે તે ખટખટાવી નાખનાર.
અરબી તફસીરો:
وَمَاۤ اَدْرٰىكَ مَا الْقَارِعَةُ ۟ؕ
૩) તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે?
અરબી તફસીરો:
یَوْمَ یَكُوْنُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوْثِ ۟ۙ
૪) જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે.
અરબી તફસીરો:
وَتَكُوْنُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوْشِ ۟ؕ
૫) અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે.
અરબી તફસીરો:
فَاَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ ۟ۙ
૬) પછી જેના પલડું ભારે હશે.
અરબી તફસીરો:
فَهُوَ فِیْ عِیْشَةٍ رَّاضِیَةٍ ۟ؕ
૭) તો તેઓ મનપસંદ જીવનમાં હશે.
અરબી તફસીરો:
وَاَمَّا مَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ ۟ۙ
૮) અને જેનું પલડું હલકું હશે.
અરબી તફસીરો:
فَاُمُّهٗ هَاوِیَةٌ ۟ؕ
૯) તેમનું ઠેકાણું હાવિયહ છે.
અરબી તફસીરો:
وَمَاۤ اَدْرٰىكَ مَا هِیَهْ ۟ؕ
૧૦) તમને શું ખબર કે તે શું છે ?
અરબી તફસીરો:
نَارٌ حَامِیَةٌ ۟۠
૧૧) ભડકે બળતી આગ (છે).
અરબી તફસીરો:
 
શબ્દોનું ભાષાંતર સૂરહ: અલ્ કોરિઅહ
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - ગુજરાતી ભાષા - ભાષાંતરોની અનુક્રમણિકા

ગુજરાતી ભાષામાં કુરઆન મજીદનું ભાષાતર, તેનું ભાષાતર રબ્બીલ ભાઈ ઉમરીએ વર્ષ ૨૦૧૭માં કર્યું,

બંધ કરો