पवित्र कुरअानको अर्थको अनुवाद - गुजराती अनुवाद * - अनुवादहरूको सूची

PDF XML CSV Excel API
Please review the Terms and Policies

अर्थको अनुवाद सूरः: सूरतुल् अादियात   श्लोक:

અલ્ આદિયાત

وَالْعٰدِیٰتِ ضَبْحًا ۟ۙ
૧) કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.
अरबी व्याख्याहरू:
فَالْمُوْرِیٰتِ قَدْحًا ۟ۙ
૨) પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.
अरबी व्याख्याहरू:
فَالْمُغِیْرٰتِ صُبْحًا ۟ۙ
૩) પછી વહેલી સવારે છાપા મારનારની કસમ !
अरबी व्याख्याहरू:
فَاَثَرْنَ بِهٖ نَقْعًا ۟ۙ
૪) બસ ! તે વખતે ધુળ ઉડાવે છે.
अरबी व्याख्याहरू:
فَوَسَطْنَ بِهٖ جَمْعًا ۟ۙ
૫) પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.
अरबी व्याख्याहरू:
اِنَّ الْاِنْسَانَ لِرَبِّهٖ لَكَنُوْدٌ ۟ۚ
૬) ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.
अरबी व्याख्याहरू:
وَاِنَّهٗ عَلٰی ذٰلِكَ لَشَهِیْدٌ ۟ۚ
૭) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.
अरबी व्याख्याहरू:
وَاِنَّهٗ لِحُبِّ الْخَیْرِ لَشَدِیْدٌ ۟ؕ
૮) તે માલના મોંહમાં સખત પડ્યો છે.
अरबी व्याख्याहरू:
اَفَلَا یَعْلَمُ اِذَا بُعْثِرَ مَا فِی الْقُبُوْرِ ۟ۙ
૯) શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.
अरबी व्याख्याहरू:
وَحُصِّلَ مَا فِی الصُّدُوْرِ ۟ۙ
૧૦) અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.
अरबी व्याख्याहरू:
اِنَّ رَبَّهُمْ بِهِمْ یَوْمَىِٕذٍ لَّخَبِیْرٌ ۟۠
૧૧) તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે.
अरबी व्याख्याहरू:
 
अर्थको अनुवाद सूरः: सूरतुल् अादियात
अध्यायहरूको (सूरःहरूको) सूची رقم الصفحة
 
पवित्र कुरअानको अर्थको अनुवाद - गुजराती अनुवाद - अनुवादहरूको सूची

पवित्र कुर्आनको अर्थको गुजराती भाषामा अनुवाद, अनुवादक : राबीला अल उमरी; इस्लामी अनुसन्धान र शिक्षा केन्द्र प्रमुख, अल-बिर संस्था मुम्बई द्वारा प्रकाशित २०१७ ।

बन्द गर्नुस्